લીલોરા પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે.

Wednesday, 10 March 2021

TWINING PARTNERSHIP-- LILORA -- JAROD KANYA SHALA

         આજ રોજ તા.૧૦/૦૩/૨૦૨૧ ના રોજ લીલોરા અને જરોદ કન્યા શાળા વચ્ચે TWINNING PARTNERSHIP કાર્યક્રમ યોજાઈ ગયો. આજે જરોદ કન્યા શાળાના શિક્ષક શ્રી ઓ દ્વારા સરસ માહિતી આપવામાં આવી. પ્રથમ સત્ર પરીક્ષાની પણ સમજ આપી.

      બપોર બાદ કન્યા શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. આજ રોજ ખરેખર આ કાર્યક્રમમાં ખુબ જ મજા આવી.

     બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને TWINNING કાર્યક્રમમાં જોડાયા.





No comments:

Post a Comment