લીલોરા પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે.

Monday, 29 June 2020

શાળામાં માઈક્રોસોફ્ટ ટિમ નાં માધ્યમથી 6 થી 8 નાં ઓનલાઇન શિક્ષણ મેળવતા બાળકો

હાલમાં કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે ત્યારે લીલોરા શાળામાં ધોરણ 6 થી 8 નાં ઓનલાઇન શિક્ષણ મેળવતાં બાળકોની તસવીરો...